Bargains! PROMOTIONS

Close Notification

Your cart does not contain any items

Diamond Nibandh Aur Patra Lekhan For Secondry Class in Gujarati

ડાયમંડ નિબંધ તેમજ પત્ર લેખન

Jigar Patel

$32.95   $29.80

Paperback

Not in-store but you can order this
How long will it take?

QTY:

Gujarati
Diamond Pocket Books
21 February 2025
પસંદ કરેલા શબ્દોમાં કોઈ વિષય પર પોતાના શ્રૃંખલાબદ્ધ વિચાર પ્રગટ કરવાને નિબંધ કહે છે. નિબંધના વિષયોની કોઈ નિશ્ચિત સીમા નથી. કીડીથી લઈને રૉકેટ જેવા વિષય પર નિબંધ લખી શકાય છે. નિબંધનો આરંભ એવા સુંદર ઢંગથી થવો જોઈએ કે, એનાથી વાંચવાવાળાની ઉત્સુકતા વધે અને વાચક એને પૂરો વાંચવા માટે તૈયાર થઈ જાય. આ પુસ્તકની મદદથી તમે નિબંધ તેમજ પત્ર-લેખનની કલા શીખીને દરેક વિષય પર પોતાના વિચાર પ્રગટ કરી શકો છો. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ જનસાધારણ માટે આ એક અત્યંત ઉપયોગી પુસ્તક છે.
By:  
Imprint:   Diamond Pocket Books
Dimensions:   Height: 216mm,  Width: 140mm,  Spine: 11mm
Weight:   231g
ISBN:   9789351656449
ISBN 10:   9351656446
Pages:   194
Publication Date:  
Audience:   Young adult ,  Preschool (0-5)
Format:   Paperback
Publisher's Status:   Active

See Also