Beat the rise! Delivery fees are going up soon. INFO

Close Notification

Your cart does not contain any items

ક્ષિતિજ પાર સંવાદ

Amita Shukla 'Ami' Dina Chhelavda

$35.95   $30.59

Paperback

Not in-store but you can order this
How long will it take?

QTY:

Gujarati
Nirmohi Publication
19 March 2026
સોશિયલ મીડિયાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયમાં પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. પત્રો લખવા અને વાંચવા એ નિરાંતના સામ્રાજ્યની બાદશાહત છે. એ તો જેણે એ માણી હોય, એ જ જાણી શકે. આજની દોડતી - ભાગતી જિંદગીમાં ""કેમ છો?"" પૂછ્યા પછી ઉત્તર માટે થોભવાની પ્રથા કે રિવાજ રહ્યો નથી.

આવી પરિસ્થિતિમાં બે સખીઓ આ નિરાંતની બાદશાહત અને અમીરી માણતાં માણતાં, પોતપોતાનાં મન અને હૃદયની વાતો આશાએશથી કરે, એ વિચાર જ સૂરજની ગરમીમાં તપી ગયેલા રસ્તા પર પહેલો વરસાદ પડતાં, જે માટીની ભીની સોડમમાં તરબતર થઈ જવાય, એવી જ મીઠી સુગંધથી હયાતી ભરી જાય છે.

દરેક પત્ર અને એના પ્રત્યુત્તરમાં જો વિષય અને એને અનુરૂપ ભાષાનો તાલ અને લય ન જળવાય તો એ પત્રો જેમ બેસૂરું સંગીત કાનને વાગે એમ આંખોને વાગે છે. અહીં આ તાલ અને લયનો મેળ સુભગતાથી કરાયો છે.
By:   ,
Imprint:   Nirmohi Publication
Dimensions:   Height: 216mm,  Width: 140mm,  Spine: 10mm
Weight:   227g
ISBN:   9798233418969
Pages:   190
Publication Date:  
Audience:   General/trade ,  ELT Advanced
Format:   Paperback
Publisher's Status:   Active

See Also